બાળકોને ડે સ્કૂલ અને ટ્યુશનના કારણે ક્રિકેટની કુરબાની નહિ આપવી પડે, ખાસ સાંજે 7થી 9ની બેચ : ફેકટરીમાં કે કોર્પોરેટ જોબ કરતા સિનિયર ખેલાડીઓ માટે રાત્રે 9થી 10:30ની બેચ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે રાત્રે પણ ક્રિકેટ શીખી શકાશે. કારણકે મોરબીમાં સૌપ્રથમ એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીમાં અન્ડર લાઈટ કોચિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો હોય, આજે જ રજિસ્ટ્રેશન કરાવો.એક્સેલ સ્પોર્ટ્સ એકેડમિના ચીફ કોચ નિશાંત જાની જણાવે છે કે હવેથી એક્સેલ ક્રિકેટ એકેડમિમાં સવારથી સાંજ સુધી 3 ક્રિકેટ કોચિંગ બેચ ચાલુ હતી. પણ હવે સાંજથી રાત સુધી નવી બે બેચ શરૂ કરવામાં આવી છે. ઘણા પ્લેયર્સને ફૂલ ડે સ્કૂલ અથવા ટ્યુશન ટાઇમિંગના કારણે ક્રિકેટનું બલિદાન આપવુ પડતું હતું. આ બધી બાબતો ધ્યાનમાં રાખી એક્સેલ સ્પોર્ટ એકેડમીએ સાંજથી રાત સુધી બે બેચ શરૂ કરી છે.જેમાં સાંજે 7થી 9ની બેચમાં બાળકો ક્રિકેટ શીખી શકશે. જ્યારે રાતની 9થી 10:30ની બેચમાં સ્પેશિયલ સિનિયર ખેલાડીઓ જેઓ ફેકટરીમાં કે કોર્પોરેટમાં જોબ કરે છે તેઓ ક્રિકેટ રમી શકશે. બન્ને બેચમાં મર્યાદિત ખેલાડીઓને જ પ્રવેશ આપી નિષ્ણાંત કોચ દ્વારા પર્સનલી ધ્યાન આપીને ટ્રેનિંગ આપવામાં આવશે.ઉપલબ્ધ બેચ●બેચ -1 : સવારે 7:30 થી 9:30●બેચ -2 : બપોરે 3:00 થી 5:00●બેચ -3 : સાંજે 5:00 થી 7:00●બેચ -4 : સાંજે 7:00 થી 9:00●બેચ -5 : રાત્રે 9:00 થી 10:30એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીફ્લોરા 17 પાસે, એસપી રોડ, મોરબીમો.નં.7043887090