આઈફોન, આઈ પેડ, મેકબુક, આઇમેક, આઈ વોચનું તમામ પ્રકારના રીપેરીંગ સહિતની સર્વિસ, એકદમ વ્યાજબી ભાવે : નવી અને જૂની પ્રોડક્ટનું પણ વેચાણ ( 27 ઈંચ આઈમેક )મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે એપલની શ્રેષ્ઠ સર્વિસ ઘરઆંગણે મળશે. કારણકે શહેરમાં એપલ આઈ સેન્ટરનો પ્રારંભ થયો છે. જ્યાં આઈફોન, આઈ પેડ, મેકબુક, આઈ વોચ આઇમેકનું તમામ પ્રકારના રીપેરીંગ સહિતની સર્વિસ, એકદમ વ્યાજબી ભાવે મળે છે. અહીં એપલની નવી અને જૂની પ્રોડક્ટનું પણ વેચાણ કરવામા આવે છે. મેકોસ ઇન્સ્ટોલેશન●મેક ગ્રાફિક્સ કાર્ડ રિપેર●મેક રેમ/હાર્ડ ડ્રાઈવ અપગ્રેડ●મેક મધરબોર્ડ રિપેર●મેક પાસવર્ડ અનલૉક●ડેટા રિકવરી મેકબુક પ્રો/એર●સ્ક્રીન રિપ્લેસમેન્ટ●બેટરી રિપ્લેસમેન્ટ●કીબોર્ડ રિપ્લેસમેન્ટ●સ્પીકર રિપ્લેસમેન્ટ●વોટર ડેમેજ રિપેર●મધરબોર્ડ રિપેર●પાસવર્ડ અનલૉક●ચાર્જર રિપેર●ડેટા રિકવરીઆઈફોન / આઇપેડ●સ્ક્રીન રિપ્લેસમેન્ટ●બેકગ્લાસ રિપ્લેસમેન્ટ●બેટરી ડાયગ્નોસ્ટિક અને રિપ્લેસમેન્ટ●ઇયરફોન અને સ્પીકર રિપ્લેસમેન્ટ●ચાર્જિંગ પોર્ટ રિપેર●વોટર ડેમેજ રિપેર●મધરબોર્ડ રિપેર●ફેસીડ રિપેર●પાસવર્ડ અનલૉકઆઈ વોચ●બેટરી રિપ્લેસમેન્ટ●સ્ક્રીન રિપ્લેસમેન્ટ●વોટર ડેમેજ રીપેર●પાસવર્ડ અનલોકએપલ આઈ સ્ટોરશોપ નં.8, ફર્સ્ટ ફ્લોર,હેમરત્ન કોમ્પ્લેક્ષ,ત્રાજપર ચોકડી પાસે, મોરબીમો.નં.9099487393, 9099487321, 9427948373