મોરબી, થાનગઢ અને રાજકોટના એક્સક્લુઝીવ એજન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે આધ્યા સિરામિક કાર્યરત : ઝડપી ડિલિવરી, પેમેન્ટ ટર્મ સપોર્ટ, ટેકનીકલ સર્વિસ સાથેની તમામ સેવાઓ હવે ઉદ્યોગોને ઘરઆંગણેથી જ મળી રહેશે : આજે જ ઓર્ડર લખાવો...મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ ઓપેક સિરામિક્સના મોરબી, થાનગઢ અને રાજકોટના એક્સક્લુઝીવ એજન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે આધ્યા સિરામિક કાર્યરત થયું છે. જેથી હવે તેમની પાસેથી જ ઓપેકની તમામ પ્રકારની ઝીરકોનીયમ પ્રોડક્ટ એકદમ ઝડપી ડિલિવરી સાથે મળશે. ઓપેકનું ઝીરકોનીયમ ટાઇલ્સને માત્ર ગુણવત્તા જ નથી આપતું, પણ વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપી સાથોસાથ તેની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બને છે. ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. અહીં શ્રેષ્ઠ સંશોધન અને પ્રયોગશાળા સુવિધાઓ, આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે.દરેક સિરામિક ઉદ્યોગોને હવે ઓપેકનું ઝીરકોનીયમ બેસ્ટ સર્વિસ સાથે મળવાનું છે. ઓપેક સિરામિક્સની આધ્યા સિરામિક સાથેની પાર્ટનરશીપ ગ્રાહકોના ઇસ્યુ સોલ્વ કરવામાં ખૂબ મદદરૂપ બનશે. લોકલ સ્ટ્રોંગર ટેકનીકલ સર્વિસ, પેમેન્ટ ટર્મ સપોર્ટ એઝ પર લોકલ માર્કેટ કન્ડિશન અને 100 કિલો સુધીના ઓર્ડરમાં ઝડપી ડિલિવરી સહિતની અનેક સેવાઓ મળશે. આધ્યા સિરામિકના વેરહાઉસમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તો આજે જ ઓર્ડર લખાવો...ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet