દર વર્ષે રિયલ પ્રીમિયર લીગનું થશે આયોજન, મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટશે : કંપની તથા વ્યાપારીઓ માટે 1 વર્ષની જાહેરાતનો નજીવો ચાર્જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સૌપ્રથમ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી અત્યાધુનિક સગવડતા ધરાવતી રિયલ ક્રિકેટ એકેડમીના ગ્રાઉન્ડમાં હવે બાઉન્ડ્રી બોર્ડમાં એડવર્ટાઇઝમેન્ટ આપી શકાશે. મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીથી આગળ 11.5 વીઘા જેવા વિશાળ એરિયામાં રિયલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. જ્યાં ફૂલ લશ ગ્રીન ટાઈપનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં દર વર્ષે 1 વખત જુનિયર લેવલ પર RPL ( રિયલ પ્રીમિયર લીગ) રમાડવામાં આવશે. આ વેળાએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને પ્લેયર્સનો ઉત્સાહ વધારશે. અહીં ગ્રાઉન્ડની ફરતે એડવર્ટાઈઝિંગ બોર્ડ લગાવવામાં આવશે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે જાહેરાત લેવામાં આવશે. જેમાં ક્રિકેટ સાથે કનેક્ટેડ જિમ, સ્કૂલ, સ્પોર્ટ્સ શોપ, સ્પોર્ટ્સ એકેડમી, યોગા કલાસ ઉપરાંત હોસ્પીટલ, સિરામિક કંપની, મોબાઈલ કંપની વગેરેને અહીં પ્રાથમિકતા અપાશે. એડવર્ટાઇઝમેન્ટ બોર્ડનો સમયગાળો 16 ડિસેમ્બર 2022 થી 15 ડિસેમ્બર 2023 સુધીનો રહેશે. જેનો ચાર્જ રૂ. 15000 પ્રતિ વર્ષ રહેશે. કોઈ પણ કંપનીનું એક બોર્ડ જ લગાવામાં આવશે. બોર્ડની સાઈઝ 6×3ની રહેશે. બોર્ડ બનાવવાનો ખર્ચ રિયલ ક્રિકેટ એકેડમી ઉપર રહેશે. વધુ માહિતી માટે વિશાલભાઈ ભીમાણી મો.નં. 9099874002, કેતનભાઈ દલસાણીયા મો.નં. 9998313885નો સંપર્ક કરવા જણાવાયું છે.