અહીં બોયઝ અને મેન્સ માટે કુર્તા, જેકેટ સુટ, ઇન્ડો વેસ્ટર્ન, ટેક્સીડો (5પીસ) જોધપુરી, બ્લેઝરની વિશાળ વેરાયટી મળશે : હવે પ્રસંગ કે ઇવેન્ટ માટે દૂર ખરીદી કરવા નહિ જવું પડેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓને એથનીક વેરનો ખજાનો ઘરઆંગણે જ મળી રહેવાનો છે. કારણકે આજથી MIITSUનો ભવ્ય શુભારંભ થયો છે. જે નિમિત્તે એક દિવસની ધમાકેદાર ઓફર પણ મુકવામાં આવી છે. તો શોપિંગ કરવા જરૂર પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર ભવાની સોડા સામે શોપ નં.1માં આજથી MIITSUનો શો-રૂમ શરૂ થયો છે. અહીં બોયઝ અને મેન્સમાં કુર્તા, જેકેટ સુટ, ઇન્ડો વેસ્ટર્ન, ટેક્સીડો (5પીસ) જોધપુરી, બ્લેઝરની વિશાળ વેરાયટી મળશે. અહીંનું કલેક્શન એવું હશે કે મોરબીવાસીઓને લગ્ન પ્રસંગથી લઈ કોઈ પણ ઇવેન્ટ માટે હવે રાજકોટ ખરીદી કરવા જવુ નહિ પડે. અહીં આજે ઓપનિંગ નિમિત્તે ખાસ ઓફર પણ મુકવામાં આવી છે. જેમાં કુર્તા માત્ર રૂ.199થી શરૂ થશે. તો શોપિંગનો આ અવસર ચૂકશો નહિ.MIITSU MORBIશોપ નં.1, ભવાની સોડા સામે,રવાપર રોડ, મોરબીમો.નં.9870042218