6 રાત્રી/ 7 દિવસના પેકેજમાં એર ટીકીટ, 4 સ્ટાર હોટેલ અને ડેઇલી બ્રેકફાસ્ટનો સમાવેશ : 4 એપ્રિલનું પેકેજ, અમદાવાદથી થશે શરૂ : થાઇલેન્ડ ફેમેલી ટુર્સ વિથ ફુકેટ -કરાબી- બેંગકોકના પેકેજ પણ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હિમાલય હોલીડે મોરબીવાસીઓ માટે થાઇલેન્ડનું સ્પેશિયલ સમર પેકેજ લાવ્યું છે. જેની કિંમત માત્ર રૂ.38,999* છે. આ પેકેજ 6 નાઈટ / 7 ડેનું છે. 4 એપ્રિલના રોજ આ પેકેજ અમદાવાદથી શરૂ થશે.● પટાયામાં 4 સ્ટાર હોટેલમાં 6 રાત્રી રોકાણ● રૂ.45,999*માં ટ્વીન શેરિંગ રૂમ ● રૂ.57,500*માં સિંગલ શેરિંગ રૂમ● અમદાવાદથી અમદાવાદ રિટર્ન ફ્લાઈટ ટીકીટ● રાઉન્ડ ટ્રીપ એરપોર્ટ ટ્રાન્સફર ઓન પ્રાઇવેટ ગ્રુપ● 20 કિલો લગેજ એલાઉડ● કોરલ આઇલેન્ડ વિથ લંચ ● ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ફ્રી● વિઝા ફ્રી આ ઉપરાંત અહીંથી થાઇલેન્ડ ટુર્સ વિથ ફુકેટ-કરાબી-બેંગકોક ફેમેલી પેકેજ પણ ઉપલબ્ધ છે. 6 રાત્રી અને 7 દિવસના આ પેકેજના રૂ.85,000* છે.અન્ય પેકેજ ● વિએતનામ● બાલી● દુબઇ● સિંગાપોર મલેશિયા વિથ ક્રુઝ● યુરોપ સમર ટુર● થાઇલેન્ડ ટુરહિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં. 9725331098 મો.નં. 9374031098