10થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા સર્ટીફાઇડ એથીકલ હેકર્સ દ્વારા અપાશે 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ : અત્યારે વધતા જતા ડિજિટલાઇઝેશન વચ્ચે આ કોર્ષ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસરઅહીં તમામ પ્રકારના કોમ્પ્યુટર કોર્ષ ઉપરાંત ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અને સ્પોકન ઈંગ્લીશના કોર્ષ પણ ઉપલબ્ધ : મોરબીનું નંબર-1 ક્લાસિસ જોઈન કરો અને બેસ્ટ જોબ મેળવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારે વધતા જતા ડિજિટલાઇઝેશન વચ્ચે એથીકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્ર ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ છે. ત્યારે આ કોર્ષ માટે મોરબીવાસીઓને બહારના શહેરોમાં જવાની બિલકુલ જરૂર નથી. કારણકે મોરબીના આંગણે આત્મીયા કોમ્પ્યુટરમાં જ આ કોર્ષ ઉપલબ્ધ છે. તો આજે જ પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સિતારામ ચોકમાં ગીતા કોમ્પ્લેક્ષમાં આત્મીયા કોમ્પ્યુટર કાર્યરત છે. જે ફ્રી વાઇફાઇ, તમામ કલાસરૂમ એસી, નિષ્ણાંત ફેકલ્ટી, કોર્સ મટિરિયલ્સ ફ્રી, ISO સર્ટીફાઇડ સહિતની સુવિધાઓ ધરાવે છે. એઆઈ અને ડિજિટલ ઉપયોગ વધતા સાયબર ક્રાઈમ અને હેકિંગના કેસો ઝડપી વધી રહ્યા છે. કંપનીઓમાં એથીકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સની ભારે જરૂરિયાત છે. ત્યારે અહીં એથીકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટીનો સ્પેશિયલ કોર્ષ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સર્ટીફાઇડ એથીકલ હેકર્સ (EC - કાઉન્સિલ, USA- CEH સર્ટીફાઇડ) દ્વારા 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ કોર્ષમાં હેકિંગ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય છે તે અંગેની એ ટુ ઝેડ તાલીમ આપવામાં આવશે. 30 કલાકના એથીકલ હેકિંગના પ્રેક્ટિકલ કોર્સમાં શુ શુ શીખવવામાં આવશે ?● ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ગૂગલ એકાઉન્ટ કેવી રીતે હેક થાય છે ?● હેકિંગથી બચવા બેસ્ટ સિક્યુરિટી પ્રેક્ટિસ● કોમ્પ્યુટર, મોબાઈલ, વાઇફાઇ, નેટવર્ક સિક્યુરિટી બેઝિકસ● ફિસિંગ/ સ્કેમ ઓળખવું અને રોકવું● ઇન્સિડેન્ટ થયા પછી એવીડન્સ કેવી રીતે કલેક્ટ/પ્રિઝર્વ કરવુંઅહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ● ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોર્ષ● સ્પોકન ઈંગ્લીશ● MS ઓફિસ● એકાઉન્ટીંગ● CCC/CCC+● DTP● ડિજિટલ ડિઝાઇન● C/C ++ લેંગ્વેજ● ઓટો કેડ 2D/3D● કોમ્પ્યુટર હાર્ડવેરઆત્મીયા કોમ્પ્યુટરગીતા કોમ્પ્લેક્ષ, બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબી9898513013