નિષ્ણાંત ડો. મલય બરાસરાની સારવારથી અનેક દર્દીઓ મેળવી ચુક્યા છે સારા પરિણામ : ક્ષારસૂત્ર પદ્ધતિથી ઓપરેશનની સુવિધા : પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોના પણ સ્પેશિયાલિસ્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હરસ, મસા, ફિશર અને ભગંદરની સારવાર માટે હવે દૂર જવાની જરૂર નથી. મોરબીના આંગણે શાશ્વત હોસ્પિટલમાં જ શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. આ રોગથી પીડાતા દર્દીઓ અહીંની સેવાનો એક વખત લાભ જરૂર લ્યે.મોરબીમાં શનાળા રોડ ઉપર કોટક મહિન્દ્રા બેંકની પાછળ લહેરૂ લેબની સામે સમર્પણ ઇમેજિંગ સેન્ટરમાં પાંચમા માળે શાશ્વત હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ડો.મલય બરાસરા - Consultant Proctologist & Anorectal Surgeon - B.A.M.S ( GAU ) F.A.R.S.K (SAAN) સેવા આપી રહ્યા છે. તેઓ હરસ, મસા, ફિશર, ભગંદરના નિષ્ણાંત અને અનુભવી તબીબ છે.અહીં ક્ષારસૂત્ર પદ્ધતિથી વારંવાર થતા ભગંદરની જળમૂળથી સારવાર કરવામાં આવે છે. નાસુરની પણ આધુનિક પદ્ધતિથી સારવાર થાય છે. અહીં પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોમાં પણ સાચી સલાહ અને સારવાર મળે છે. હરસ- મસા માટે અમેરિકન અને જર્મન પદ્ધતિથિ રિંગ ચડાવીને સારવાર કરવામાં આવે છે. કપાસી તથા શરીર પરના મસાની પણ સચોટ સારવાર કરવામાં આવે છે. આધુનિક સુવિધાથી સંપન્ન અને પ્રાચીન આયુર્વેદની પરંપરાનો સમન્વય કરતી હરસ, મસા, ફિશર અને ભગંદરની સારવાર માટે હોસ્પિટલની સેવાનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.(એપોઈમેન્ટ લેવી, જેથી આપનો સમય વેઇટિંગમાં ન વેડફાઈ)શાશ્વત હોસ્પિટલપાંચમો માળ, સમર્પણ ઈમેજીંગ સેન્ટર,કોટક મહિન્દ્રા બેંકની પાછળ,શનાળા રોડ, મોરબીમો.નં.70164 05506સવારે 9:00 થી 1:00સાંજે 4: 00 થી 7:00