'મોરબી હેરાફેરી'નું નવું સોપાન શરૂ, એક ફોને સર્વિસ મળી જશે : કોઈ પણ લોકલ જગ્યાએ 1થી 3 ટન સુધી માલ પહોંચાડવાનું કામ નિયત સમયમાં જવાબદારી સાથે પૂર્ણ કરાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કોઈ પણ ટ્રેડર્સ કે વેપારીએ હવે ટાણે વાહન ગોતવા જવાની જરૂર નહીં પડે. કારણકે મોરબી હેરાફેરીનો પ્રારંભ થયો છે. જે એક ફોન ઉપર લોકલ ક્રોસિંગ માટે ટ્રાન્સપોર્ટ સેવા આપશે. તો આજથી જ આ સેવાનો લાભ લ્યો.મોરબીમાં જ્યારે માલનું લોકલ ક્રોસિંગ થાય ત્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં મોટી કસરત કરવી પડે છે. જે જાણીતા પિક અપ વાહનવાળા હોય, તે બીજા કોઈ ફેરામાં ગયા હોય તો બીજા વાહન શોધવા નીકળવું પડે છે. આ સમસ્યા નિવારવા મોરબીમાં હવે સૌ પ્રથમ પ્રોફેશનલ લોકલ ક્રોસિંગ ટ્રાન્સપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. 'મોરબી હેરાફેરી'ના નામથી શરૂ થયેલ આ નવા સોપાનથી તમામ ઉદ્યોગોને ખૂબ સરળતા પડવાની છે.અહીંથી 1થી લઈ 3 ટન સુધી ટાઇલ્સ , સૅનિટરી , કટિંગ ટાઇલ્સ , ડેકોરેટિવે ટાઇલ્સ, રો- મટિરિયલ ,બોર્ડર પટ્ટા , પેલેટ, સિન્ક જેવી તમામ પ્રોડક્ટનું ક્રોસિંગ કરી આપવામાં આવશે. આ સેવા ઝડપી રીતે નિયત સમયમાં જવાબદારી સાથે આપવામાં આવશે.'આગામી દિવસોમાં હવે જ્યારે કોઈ ટ્રકવાળા ટ્રેડર્સને ક્રોસિંગ માટે કહેશે ત્યારે વળતો જવાબ એટલો જ આવશે કે 'મોરબી હેરાફેરી'ને ફોન ઘુમાવી દવ છું'અક્ષર બિઝનેસ સેન્ટર, સરોવર પોર્ટિકો હોટલ પાસે,8 એ નેશનલ હાઇવે,રફાળેશ્વર, મોરબી-2 દેવ પટેલ8799605080રવિ પટેલ8799604080