( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : આર્થિક રીતે સક્ષમ ન હોવાથી લોકો ધામધૂમથી લગ્ન કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે પોતાના નવજીવનની શરૂઆત જે દિવસથી થાય તે લગ્નના દિવસને લોકો જીંદગીભર યાદ રાખી શકે તેવા જાજરમાન લગ્ન ખૂબ ઓછા ખર્ચે કરી શકે તેવું સરાહનીય આયોજન દેવ ફનવર્લ્ડ દ્વારા કરવામાં આવ્યું છે. દેવ ફનવર્લ્ડના પાર્ટીપ્લોટમાં માત્ર રૂ. 5.11 લાખના ખર્ચે મેરેજ ફંક્શન ગોઠવી દેવાશે. જેમાં એ ટુ ઝેડ વ્યવસ્થા આપવામાં આવશે. આ પેકેજમાં પાર્ટી પ્લોટનું ભાડું, ફંક્શનનું ટોટલ ડેકોરેશન તેમજ દેવ કેટરર્સનું ફૂલ મેનુ 1 હજાર માણસોનો જમણવાર આમ તમામ વસ્તુ આવી જશે.અહીંના પાર્ટી પ્લોટમાં મનમોહક એન્ટ્રી, પાર્કીંગ એરિયા, આકર્ષક ગાર્ડનિંગ અને લાઇટિંગ્સ તેમજ એ.સી.રૂમની વ્યવસ્થા છે. વધુમાં લગ્ન ફંક્શનમાં એન.બી. ઇવેન્ટ દ્વારા એ ગ્રેડ ડેકોરેશન સર્વિસ આપવામાં આવશે. એન.બી. ઇવેન્ટ દ્વારા તમામ સજાવટ ખૂબ સુંદર રીતે કરવામાં આવશે. જમવાની તમામ વ્યવસ્થા દેવ કેટરર્સ દ્વારા કરવામાં આવશે. જેમાં બેસ્ટ ફૂડ તે પણ ટેસ્ટફૂલ હશે. વેલકમ ડ્રિન્ક્સથી લઈને સ્ટાર્ટર અને મેઈન કોર્સ ધરાવતું લોકોને ગમે તેવું મેનુ હશે. આ સાથે કેટરીંગ સર્વિસમાં લાઇટિંગ ડિસ્પ્લે કાઉન્ટર્સ અને પીઆરઓ સર્વિસ પણ પુરી પાડવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9879286888 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. બુકિંગ માટે સંપર્ક કરો દેવ ફનવર્લ્ડ - 9879286888 એન.બી. ઇવેન્ટ - 9913252888