બાય 1 ગેટ 3 3 હાફ સ્લીવ શર્ટ- ટી શર્ટ ઉપર 70% ઓફ 3 ડેનિમ ઉપર 70% ઓફ બ્લેઝર ઉપર 50% ઓફ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની દિવાળી સ્પેશિયલ બનવાની છે. કારણકે COBBના સ્ટાઈલિશ કલોથ ઉપર બાય વન ગેટ થ્રી અને 70 ટકા ડિસ્કાઉન્ટ સહિતની ધમાકેદાર ઓફર ચાલી રહી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો આ ઓફર ટૂંક સમય માટે જ અમલી હોય શોપિંગ કરવા આજે જ પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં દિવાળી નિમિત્તે ખાસ ફેસ્ટિવલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં 3 હાફ સ્લીવ શર્ટ- ટી શર્ટ ઉપર 70 ટકા ઓફ, 3 ડેનિમ ઉપર 70 ટકા ઓફ, બાય વન ગેટ 3, બ્લેઝર ઉપર 50 ટકા ઓફની ઓફર મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 7859986577નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.