મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસે કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) હેમચંદ્રભાઇ શ્રીરામા નિષાદ (2) વિકાસભાઇ મખલુભાઇ નિશાદ (3) ઉદયભાન રામસીંગ નિષાદ (4) છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ (5) મલખાનસિંગ સીતારામ નિષાદ (6) કપીલભાઇ રમેશભાઇ નિષાદ (7) રામલખન રામચંદ્રભાઇ નિષાદ (8) ભરતસિંહ હિરાલાલ નિષાદ અને (9) કૈલાશભાઇ લાલારામ નિષાદને રોકડા રૂપિયા 9050 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.