મોરબી : સીરામીક પેનલ - કૈપેક્સીલ (Ceramics & Allied Products Incl. Refractories Panel, Sponsored By Ministry Of commerce and Industries - Government of India)માં સિનિયર વાઇસ ચેરમેન તરીકે નિલેષ જેતપરીયાની નિમણુંક કરવામાં આવેલ છે. હાલમાં નિલેષ જેતપરીયા મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ તરીકેની ફરજ સુપેરે નિભાવી રહ્યા છે. ત્યારે હવે સીરામીક પેનલમાં નિલેષભાઈની પસંદગી થતા મોરબીના સીરામીક ઉદ્યોગને લગતા પ્રશ્નોને રાષ્ટ્રીય કક્ષાએ વાચા મળશે. આ તકે નિલેષભાઈને સીરામીક અગ્રણીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate