મોરબી: નીચી માંડલ નિવાસી કલ્યાણભાઈ મકનભાઈ કુંડારીયા (ઉં. વ. 67) તે કાંતાબેન કુંડારીયાના પતિ, સવજીભાઈ કુંડારિયાના ભાઈ, ભાર્ગવભાઈ કુંડારિયાના પિતા, તેમજ દિનેશભાઈ કુંડારીયા અને ચંદ્રેશભાઈ કુંડારીયાના કાકાનું તા. 12/09/2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. 20/09/2025 ને શુક્રવારના રોજ નીચી માંડલ ગામ ખાતે રાખવામાં આવી છે.