એન્ટિક પ્રોડક્ટ ઉપર મેકિંગ ચાર્જમાં ફ્લેટ 10 ટકા, આ ઓફર 6 એપ્રિલ સુધી જ માન્ય : અહીં 18 અને 22 કેરેટમાં તમામ જવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)માં આજથી નૂતન વિત્તીય ઓફર શરૂ થઈ છે. તો અહીં પરિવાર સાથે પધારી આકર્ષક કલેક્શનની ફાયદા સાથે ખરીદી કરો. મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કેપિટલ માર્કેટમાં સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના શો-રૂમમાં તા.1થી 6 એપ્રિલ નૂતન વિત્તીય ઓફરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન્ટિક પ્રોડક્ટમાં મેકિંગ ચાર્જીસ ઉપર ફ્લેટ 10 ટકા આપવામાં આવશે. સી.મનસુખલાલ જવેલર્સ મોરબી ઉપરાંત સુરત અને અમદાવાદમાં પણ કાર્યરત છે. આ જવેલર્સ 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે.અહીં 18 અને 22 કેરેટમાં તમામ જવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશન છે. આ જવેલર્સ લગ્ન સહિતના કોઈ પણ પ્રસંગ કે પછી રૂટિન વેર માટેની જવેલરી ખરીદવા માટે સૌથી વિશ્વાસપાત્ર સ્થળ છે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. સી.મનસુખલાલ જવેલર્સ13-14 કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબી.મો.નં.97264 24021મો.નં. 97260 24021