મોરબી: મોરબી પંથકના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તળાવમાં નવા નીર આવતા ગામ લોકોએ ભેગા મળીને ઉત્સવના માહોલમાં ઉત્સાહભેર નવા નીરના વધામણા કર્યા હતા. પાણીની આવકથી ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.#MorbiUpdate #MorbiNews #SanalaTalaviya #Morbi #NavaNir #Monsoon