મોરબી : નવા સાદુળકા નિવાસી ત્રિભોવનભાઈ શિવલાલભાઈ પાંચોટીયા (ઉ.વ.૪૮), તે શિવલાલભાઇ મગનભાઇ પાંચોટીયાના પુત્ર તેમજ હસમુખભાઈ (98259 41086)ના ભાઈ તથા રાજેશભાઈ હસમુખભાઇ પાંચોટીચા (62625 58888)ના કાકા તથા નિતિશભાઈ (97241 21322) અને આનંદકુમારના પિતાનું તા. ૨૯/૦૯/૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૦૧/૧૦/૨૦૨૧ ને શુકવારે બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાન નવા સાદુળકા, મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..