મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા વાંકાનેર શહેર ભાજપ સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ મઢવી પરેશભાઈ શંભુભાઈ, મહામંત્રી તરીકે પટેલ દિપકભાઈ શામજીભાઈ અને ઝાલા ક્રિપાલસિંહ દેવુભા, ઉપપ્રમુખ તરીકે ખીરૈયા હિરેનભાઈ સુરેશભાઈ, શાહ અમિતકુમાર કિશોરચંદ્ર, જોષી નિશિથકુમાર દિનેશચંદ્ર, જાડા સંજયભાઈ છગનભાઈ, રાતડીયા અરજણભાઈ જીવણભાઈ અને ઉપપ્રમુખ તરીકે બોસીયા શારદાબેન દિપકભાઈ, મંત્રી તરીકે પાટડીયા અમિતભાઈ હરેશભાઈ, પાટડીયા નરેન્દ્રભાઈ, મંત્રી તરીકે રીટાબેન શૈલેષભાઈ મહેતા, પરમાર નયનાબેન ગંભીરસિંહ, કિંજવાડીયા શાંતાબેન વિનોદભાઈ અને બારોટ રમીલાબેન મયાભાઈ, કોષાધ્યક્ષ તરીકે લહેરૂ રિદ્ધિશભાઈ જવાહરભાઈ, કાર્યાલય મંત્રી તરીકે ગેડીયા મુળજીભાઈ એચ. તેમજ પ્રવકતા તરીકે ગૌસ્વામી શૈલેષભાઈની વરણી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..