મોરબી : મોરબીના શકત શનાળાના સુપ્રસિદ્ધ શક્તિ માતાના મંદિરે આજરોજ તારીખ 7 માર્ચને મંગળવારના રોજ ભુદરભાઈ નરશીભાઈ સનારીયાના ઘરેથી શક્તિ માતાના મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને માતાજીના મંદિરે 52 ગજની ધજા ચડાવી માતાજીના દર્શન કરી સનારીયા પરિવાર દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.