મોરબી અપડેટ : સરાયા જૂથ સેવા સહકારી મંડળી લિ.ની અગાઉની કમિટીની મુદત પૂર્ણ થતાં આજરોજ નવી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં મગનભાઈ અવચરભાઈ ઢેઢીની પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. જ્યારે મંડળીના અધ્યક્ષ સ્થાને અરવિંદભાઈ ભીમજીભાઈ ઢેઢીની નિમણૂક કરવામાં આવી છે.આ ગૌરવપૂર્ણ જવાબદારી મળવા બદલ મગનભાઈ ઢેઢી અને અરવિંદભાઈ ઢેઢીને ગ્રામજનો દ્વારા હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.સરાયા જૂથ સેવા સહકારી મંડળીના 12 કમિટી સભ્યો1. અનંતભાઈ સવજીભાઈ ઢેઢી2. નવનીતભાઈ હરજીભાઈ ઢેઢી3. રમેશભાઈ નરશીભાઈ ઢેઢી4. હંસરાજભાઈ જીવણભાઈ ઢેઢી5. કિશોર જસમતભાઈ ઢેઢી6. અશોકભાઈ હેમંતભાઈ ઢેઢી7. નથુભાઈ લવજીભાઈ ઢેઢી8. પ્રદિપભાઈ પરસોત્તમભાઈ ગજેરા9. રાજેશભાઈ પથાભાઈ ઝીઝુવાડીયા10. રજનીકાંત રઘુભાઈ ઢેઢી11. નાનુબેન ધરમશીભાઈ ઢેઢી12. વજીબેન કરશનભાઈ ઢેઢી#Morbi #MorbiNews #MorbiUpdate #Saraya #SahakariMandali #CooperativeSociety #FarmersWelfare #GujaratNews