મોરબી : શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં વર્ષ 2024-25નાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નવી વરણી મુજબ, શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે જયદીપભાઈ મહેતા, મહામંત્રી તરીકે ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.