મોરબી : માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયનું સ્થળ બદલાવેલ છે. કાર્યાલયનું સ્થળ શ્રીજી હોલની નીચે, માર્કેટ યાર્ડની બાજુમાં, શનાળા રોડ ખાતે રાખવામાં આવેલ છે. વધુ સંપર્ક માટે મો. નં. 98254 05076 પર સંપર્ક કરવાનો રહેશે.