મોરબી અપડેટ : રાજકોટ એસટી ડેપો દ્વારા મોરબીને કેન્દ્રમાં રાખી મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મોરબી-જામનગર રૂટ ઉપર નવી એસી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવા શરૂ થવાથી મોરબી, ટંકારા અને આસપાસના વિસ્તારના મુસાફરો તેમજ વેપારીઓને જામનગર અને રાજકોટ આવવા-જવા માટે મોટી રાહત મળશે.રાજકોટથી મોરબી (વાયા ટંકારા):● ઉપડવાનો સમય: સવારે 06:00 કલાકે● પહોંચવાનો સમય: સવારે 07:30 કલાકે● ભાડું: ₹130મોરબીથી જામનગર (વાયા ટંકારા, ધ્રોલ):● ઉપડવાનો સમય: સવારે 07:45 કલાકે● પહોંચવાનો સમય: સવારે 09:50 કલાકે● ભાડું: ₹194જામનગરથી મોરબી (વાયા ધ્રોલ, ટંકારા):● ઉપડવાનો સમય: સવારે 10:00 કલાકે● પહોંચવાનો સમય: બપોરે 12:05 કલાકે● ભાડું: ₹194મોરબીથી રાજકોટથી (વાયા ટંકારા):● ઉપડવાનો સમય: બપોરે 12:30 કલાકે● પહોંચવાનો સમય: બપોરે 14:00 કલાકે● ભાડું: ₹130#MorbiUpdate #MorbiNews #Morbi #GSRTC #Rajkot #Jamnagar #Tankara #Dhrol #STBus #GujaratST