સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત Zeiss VisuMax 800-Smile Pro ટેકનોલોજીનું લોન્ચિંગ : દર્દીઓને વિશ્વ સ્તરની સારવાર પુરી પાડવાના મિશનમાં ડો.સાપોવડિયાનું મોટું પગલુંમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નેત્રદીપ મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત Zeiss VisuMax 800-Smile Pro ટેકનોલોજી લોન્ચ કરીને નેત્ર ચિકિત્સામાં ક્રાંતિ લાવી છે. એકદમ સચોટ, સરળ અને એઆઈ ફીચર્સ સાથેની આ અદ્યતન ટેકનોલોજી ઝડપી અને એકદમ આરામદાયક રીતે ચશ્મા દૂર કરે છે.આ પ્રક્રિયામાં માત્ર 2 મીમીનો નાનું કાપ લગાવીને કોર્નિયાને ફરી આકાર આપવામાં આવે છે, જે સમગ્ર સર્જરીને માત્ર 9-10 સેકન્ડમાં પૂર્ણ કરે છે. તે ઝડપથી પુનઃપ્રાપ્તિ અને સૂકી આંખની સમસ્યાનો ખતરો ઘટાડે છે. આ ટેકનોલોજી ખાસ કરીને સૂકી આંખ, પાતળી કીકી ધરાવતા દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે.નેત્રદીપ મેક્સિવિઝનના ડાયરેક્ટર ડૉ. વસંત સાપોવડિયાએ આ ટેકનોલોજી લાવવાના ઉત્સાહન વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે “રાજકોટમાં Zeiss VisuMax 800-Smile Pro ટેકનોલોજી રજૂ કરવી એ અમારું સૌરાષ્ટ્રના લોકો માટે વિશ્વ-સ્તરની આંખની સારવાર પૂરી પાડવાના મિશનમાં મોટું પગલું છે. આ અદ્યતન પ્રોસિજર સમગ્ર સૌરાષ્ટ્રમાં દર્દીઓની જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો અમારી પ્રતિબદ્ધતાનો એક મોટો પુરાવો છે.”નેત્રદિપ મેક્સવિઝન આઈ હોસ્પિટલપહેલો માળ, હરિઓમ -1,પુજારા ટેલિકોમની ઉપર,સરદારબાગની સામે,શનાળા રોડ, મોરબી02822-22022902822-464447વેબસાઈટ :www.maxivisioneyehospital.com www.netradeepmaxivision.in.