હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો ખરીદવી છે ? તો આવી જાવ નીલકંઠ સેલ્સ એજન્સીમાં... અહીં એકદમ વ્યાજબી ભાવે તમામ પ્રોડક્ટ મળી રહેશે. તો એક વખત અહીંથી ખરીદી કરી જુઓ, રેગ્યુલર ગ્રાહક બની જશો.મોરબીમાં શનાળા રોડ ઉપર સાધના ભેળ પાસે વિશાલ સ્ટોરની સામે છેલ્લા 35 વર્ષથી નીલકંઠ સેલ્સ એજન્સી કાર્યરત છે. અહીં પ્લાયવુડની ગુણવતાયુક્ત આઈટમોની વિશાળ વેરાયટી મળે છે. આ સાથે લેમીનેટ અને કોરિયનની પણ તમામ આઇટમો મળે છે. સાથે એવરેસ્ટ પ્લાયવુડ કોમર્શિયલ એન્ડ વોટરપ્રુફ 31 યરની વોરંટી (Qply), રેડ એન્ડ વાઈટ પ્લાયવુડ (Qply gold), રેડ એન્ડ રેડ પ્લાયવુડ (15lare)(Qplyclub), વોટર પ્રુફ પ્લાયવુડ, 19 એમએમ બ્લેક બોર્ડ, 25 એમએમ બ્લેક બોર્ડ, 35એમએમ વોટરપ્રુફ ડોર, બીડિંગ પટ્ટી, હેટીચ હાર્ડવેર, હેટીચ ડોર હાર્ડવેર, યેલ ફિંગર પ્રિન્ટ લોક, યેલ સેફ (તિજોરી), એન્ઝો એસ.એસ.304માં ટી પટ્ટી, યુ પટ્ટી, ફ્લેટ પટ્ટી, ફેવિકોલ મરીન, ફેવિકોલ યુરો, 3એમ ઓલ પ્રોડક્ટ, એક્શન ટેશા વોટર પ્રુફ એમડીએફ, એવરેસ્ટ સિમેન્ટ સીટ, ફ્લેશીબલ પ્લાયવુડ, ઇનર લેમીનેટ (ઓવેલ), વુડન લેમીનેટ (ઓવેલ), વિનિયર, કોરિયન, એરલડાઇટ, વીકાહ હેન્ડલ લોક, કેબીઆઈ હેન્ડલ લોક, બોનસ લોક, યુરોપા લોક, હેન્ડલ લોક, ડોર લોક, હેન્ડલ, વુડન હેન્ડલ, ડ્રોવર ચેનલ, કિચન હેન્ડલ, કિચન પ્રોફાઈલ, સ્લાઇડિંગ ચેનલ, ડીગ્રી ઇન્જેશ, સ્ક્રુ, કબાટ લોક, ફિંગર પ્રિન્ટ લોક, મોડ્યુલર કિચન મટિરિયલ સહિતની આઇટમો મળે છે.નીલકંઠ સેલ્સ એજન્સીવિશાલ સ્ટોર સામે, સાધના ભેળ પાસે,શનાળા રોડ, મોરબીદીપ પટેલમો.નં.9913403200કિશન પટેલમો.નં. 9624894444