નાણાકીય જરૂરિયાત માટેની વિશ્વાસપાત્ર ફર્મ, અહીં મળશે હોમ, મોર્ગેજ, બિઝનેશ, પર્સનલ, મશીનરી, કાર સહિતની લોન : તમામ પ્રકારના ઇન્શ્યોરન્સ પણ કરી અપાશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં ઘર ખરીદવું, નવો બિઝનેસ શરૂ કરવો કે પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે ઇન્શ્યોરન્સ લેવો એ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. ત્યારે તમારી આ તમામ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે રાજકોટમાં આવેલ પ્રથા ફાઈનાન્સિયલ સર્વિસીસ (PRATHA Financial Services) શ્રેષ્ઠ ઉકેલ લઈને આવ્યું છે. આપના સપનાને સાથ આપવાના ધ્યેય સાથે, અહીં લોન અને ઇન્શ્યોરન્સની સંપૂર્ણ સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે.પ્રથા ફાઈનાન્સિયલ સર્વિસીસમાં ઉપલબ્ધ લોનની સુવિધાઓ: ● હોમ લોન: તમારા સપનાનું ઘર હવે સરળતાથી મેળવો. ઓછા વ્યાજ દર અને ઝડપી મંજૂરીનો લાભ લો.● મોર્ટગેજ લોન: તમારી મિલકત (ઘર, દુકાન કે ઓફિસ) સામે વધુ લોન મેળવો. આ તમારી મોટી આર્થિક જરૂરિયાત માટે શ્રેષ્ઠ ઉકેલ છે.● બિઝનેસ લોન: તમારા બિઝનેસને આપો નવી ઉડાન. પાત્રતા મુજબ કોલેટરલ વગરની લોન અને ઝડપી પ્રક્રિયા.● પર્સનલ લોન: કોઈપણ વ્યક્તિગત જરૂરિયાત માટે તુરંત લોન મેળવો, સરળ EMI વિકલ્પો સાથે.● મશીનરી લોન: નવી અને જૂની મશીનરી માટે ફાઇનાન્સ મેળવી તમારા બિઝનેસનો વ્યાપ વધારો.● કાર લોન: નવી કે જૂની કાર ખરીદવા માટે આકર્ષક વ્યાજ દરે સરળ કાર લોન.સુરક્ષિત ભવિષ્ય માટે ઇન્શ્યોરન્સની સુવિધાઓ: ● કાર ઇન્શ્યોરન્સ: તમારી કારની સંપૂર્ણ સુરક્ષા, કેશલેસ ક્લેમ અને 24x7 સહાયતા સાથે.● હેલ્થ ઇન્શ્યોરન્સ: પરિવારની તંદુરસ્તી માટે આજે જ હેલ્થ કવર લો. હોસ્પિટલના મોટા ખર્ચથી સુરક્ષા અને ફેમિલી ફ્લોટર પ્લાન.● લાઇફ ઇન્શ્યોરન્સ: તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવો. જીવનભરની સુરક્ષાની સાથે બચતનો પણ લાભ.શા માટે પ્રથા ફાઈનાન્સિયલ સર્વિસીસની પસંદગી કરવી?● ઓછા વ્યાજ દર (Low Interest Rate)● ઝડપી મંજૂરી (Quick Approval)● ઓછી દસ્તાવેજી પ્રક્રિયા (Minimum Documentation)● એકદમ વિશ્વાસપાત્ર સેવા (Trusted & Reliable Service)● પર્સનલાઇઝ્ડ ગાઇડન્સ (Personalized Guidance)ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માટે પ્રથા ફાઈનાન્સિયલ સર્વિસીસ દેશની અગ્રણી બેંકો સાથે જોડાયેલ છે. જેમાં SBI, Bank of India, Bank of Baroda, Union Bank, HDFC Bank, Axis Bank, ICICI Bank, Kotak Mahindra Bank, PNB, IndusInd Bank, IDFC FIRST Bank, IDBI Bank અને YES Bank નો સમાવેશ થાય છે.પ્રથા ફાઈનાન્સિયલ સર્વિસીસઓફિસ નં. 208, આઇકોન વર્લ્ડ ટ્રેડ, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ પાસે, નંદ એમ્પાયરની પાછળ, રાજકોટજયદીપ દલસાણીયા(નેકનામવાળા)મો.9974008240