● ફુલ કાર ડિટેલિંગ + સિરામિક કોટિંગ માત્ર રૂ.9999માં (પ્રથમ 25 કારને જ) ● મંથલી વોશ + ઇન્ટિરિયર વેક્યુમ માત્ર રૂ.499/મંથ● રેફરલ ઓફરમાં 20 ટકા ઓફ● બે કારમાં સિરામિક કોટિંગ સાથે ત્રીજી કારમાં ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કારને આકર્ષક અને સુરક્ષિત બનાવવી છે ? તો આવી જાવ NDTAILE STUDIOમાં, અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જે થોડા દિવસો માટે જ છે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો.મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં NDTAILE STUDIO આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં 9H સિરામિક કોટિંગ, 10H સિરામિક કોટિંગ સર્વિસ, સેલ્ફ હિલિંગ સિરામિક અને PPF સહિતની કારને લગતી તમામ પ્રકારની સર્વિસ ઉપલબ્ધ છે. દિવાળી ઓફર્સ હેઠળ અહીં ફુલ કાર ડિટેલિંગ + સિરામિક કોટિંગ માત્ર રૂ.9999માં કરી અપાશે. જેનો લાભ પ્રથમ 25 કારને જ મળશે. આ સાથે મંથલી વોશ + ઇન્ટિરિયર વેક્યુમ માત્ર રૂ.499/મંથ કરી અપાશે. સાથે જ રેફરલ ઓફરમાં 20 ટકા ઓફ મળશે. બે કારમાં સિરામિક કોટિંગ સાથે ત્રીજી કારમાં ફ્રી સિરામિક કોટિંગ પણ કરી અપાશે.અહીં ઇન્ટીરિયર અને એક્ષટીરિયરની એ ટુ ઝેડ સર્વિસ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે. તો આજે જ આપની સર્વિસ બુક કરાવો.NDTAILE STUDIOનાઈટ લાઈફ કાફેની બાજુમાં,શક્ત શનાળા ચોકડી નજીક,ધૂનડા જવાના રસ્તે, મોરબીdivyash Bhallaraમો.નં.7859813375