મોરબી : મોરબી સીટી બી - ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટીક ડ્રગ્ઝ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એકટની કલમ ૨૦ (એ ) હેઠળ આરોપી મદીનાબેન યુનુસભાઈ સંધીની ધરપકડ કરી મેજીસ્ટ્રેટશ્રી રુબરુ રજુ કરતા, તેઓએ તેમના વકીલ મારફત જામીન અરજી કરતા આરોપીના વકીલ શબાનાબેન ખોખરની ધારદાર વિસ્તૃત દલીલ સાંભળી મોરબીના મે. જયુડી. મેજી. ફર્સ્ટ કલાસ એસ.એન. પુંજાણી સાહેબે આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ છે.