મોરબી : મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાના સુપુત્ર નયન ચાવડાએ આજે જાહેર થયેલા ધો.10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. નયન ચાવડાએ 95.06 પીઆર સાથે A2 ગ્રેડ મેળવી વિરપર ગામ અને ચાવડા પરીવારનું ગૌરવ વધાર્યું છે.