મોરબી : આગામી તારીખ 20 માર્ચ ને ગુરુવારના રોજ સાંજે 6-30 કલાકે મોરબીના લીલાપર રોડ પરના કેશવ પાર્ટી પ્લોટ ખાતે નવયુગ પ્રિ-સ્કૂલ અને નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલનું ત્રીજું એન્યુઅલ ફંક્શન તરંગ-3નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં પી.ડી. કાંજીયા અને રંજનબેન પી. કાંજીયા ઉપસ્થિત રહેશે.