નવજાત શિશુથી લઈને બોયઝ અને ગર્લ્સના આકર્ષક કપડાંની વિશાળ રેન્જ પર બમ્પર ડિસ્કાઉન્ટ, ઓફર માત્ર 1 થી 10 જુલાઈ સુધી સીમિતમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા નવયુગ - M K Group (હાઉસ ઓફ કિડ્સ ક્લોથિંગ) દ્વારા આજથી ખાસ 'મોનસૂન મેજીક સેલ' શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં તમને બેસ્ટ ક્વોલિટી અને લેટેસ્ટ ડિઝાઇનના કપડાંનું અદભુત કલેક્શન ડિસ્કાઉન્ટ સાથે મળવાનું છે. તો આજે શોપિંગ કરવા પધારો.મેળવો 20% ફ્લેટ ડિસ્કાઉન્ટઆ સેલમાં ગ્રાહકોને બાળકોના તમામ પ્રકારના આકર્ષક કપડાં પર 20% નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં નવજાત શિશુ (Born baby collection) થી લઈને બોયઝ અને ગર્લ્સ માટે અવનવી વેરાયટીનો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે.બોયઝ માટેનું આકર્ષક કલેક્શન (Boys Collection): 1. બોયઝ જીન્સ (Boys Jeans) 2. બોયઝ ટી-શર્ટ (Boys Tees) 3. બોયઝ શર્ટ (Boys Shirts) 4. બોયઝ કો-ઓર્ડ સેટ (Boys Co-ord set) 5. બોયઝ નાઈટ સૂટ (Boys Nightsuit) 6. ટ્રેક પેન્ટ્સ (Track Pants) 7. એથનિક અને કુર્તા (Ethnic & Kurta)ગર્લ્સ માટેનું ટ્રેન્ડી કલેક્શન (Girls Collection): 1. વેસ્ટર્ન સેટ (Western Set) 2. પ્લાઝો સેટ (Plazo Set) 3. મિડીઝ (Midis) 4. ગર્લ્સ કો-ઓર્ડ સેટ (Girls Co-ord set) 5. પાર્ટી વિયર (Party Wear) 6. સેમી એથનિક (Semi Ethnic)7.ગર્લ્સ પાર્ટીવેર ફ્રોક (Girls party wear frock)ઓફરનો સમયગાળો તારીખ: 1 થી 10 જુલાઈ સ્થળ: નવયુગ એક્સક્લુઝિવ - M K Group, સુભાષ રોડ, સુપર સિનેમા નજીક, મોરબી#MorbiUpdate #MonsoonMagicSale #NavyugMKGroup #HouseOfKidsClothing #KidsWear #DiscountOffer #KidsFashion #MorbiNews #ShoppingSale #MonsoonOffer #KidsClothingCollection