● બાય 1 એન્ડ ગેટ 3*● બાય 2 એન્ડ ગેટ 6*કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ શર્ટ-ટીશર્ટ, જીન્સ, બ્લેઝર અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ : એકદમ નવું જ કલેક્શન આવી ગયું છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ઈટાલી બ્રાન્ડ COBBમાં નવરાત્રીની સ્પેશિયલ ઓફર આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્ટાઈલિશ કલોથમાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો શોપિંગ કરવા આજે જ પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક ઈટાલી બ્રાન્ડ COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં નવરાત્રીની ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં કલોથ ઉપર બાય 1 ગેટ 3* અને બાય 2 ગેટ 6* મળશે. અહીં કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ શર્ટ-ટી શર્ટ, જીન્સ, બ્લેઝર અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. તેમ યાદીમાં જણાવાયું છે.એડ્રેસ : ઘનશ્યામ માર્કેટ- 2,વર્લ્ડ ઓફ ટાઈટનની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં. 9004544931મો.નં. 9358962894સમય : 10થી 9:30(રવિવારે ઓપન)