પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ગુણવત્તાની ખાતરી : હોલસેલ અને રિટેઇલ બન્નેમાં ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માતાજીના આરાધનાના પર્વ એવા નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. ત્યારે શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં અગરબતી, ધૂપ, ગુગળ સહિતની આઇટમોની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આજે જ અહીં રૂબરૂ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલ વાળી શેરીમાં ન્યુ વિશાલ સ્ટોરની બાજુમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સ કાર્યરત છે. અહીં પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી નવરાત્રી દરમિયાન અગરબત્તી, ધૂપ, મસાલાબતી, ગુગળ બતી, ધૂપ સ્ટીક, ફ્લોરા બતી, ગૂગળ, કપૂર તેમજ અન્ય ફેન્સી આઇટમોની વિશાળ રેન્જ ગ્રાહકને સંપૂર્ણ વિશ્વાસથી ક્વોલિટીની ખાતરી સાથે આપવામાં આવી રહી છે. આ તમામ પ્રોડક્ટનું હોલસેલમાં તથા રિટેઇલમાં વેચાણ થાય છે. અહીંથી 3 પાઇપ કપૂર અને કપુરદાની પણ મળે છે. આ સાથે અહીં અગરબત્તીની પણ ખૂબ મોટી વેરાયટી ઉપલબ્ધ છે. તો આજે જ મુલાકાત લ્યો અને ખરીદી કરો. કરિયાણા, મેડિકલ સ્ટોર કે જનરલ સ્ટોર તેમજ જે પણ કોઈ વેપારી સેમ્પલ જોવા ઇચ્છુંક હોય તો તેઓએ પોતાનું વિઝિટિંગ કાર્ડ જ વોટ્સઅપ કરવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9825630065 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.