3 પીસ કોટ- પેન્ટ- શર્ટ રૂ.3500થી શરૂ : લેડીઝ શૂટ પણ સીવી આપવામાં આવશે : પેટર્ન વાળા ઝભ્ભા - લેંઘા તથા બ્લેઝર પણ બનાવી અપાશે : જીન્સ પેન્ટ પણ સીવી આપવામાં આવશે : ધાર્મિક પ્રસંગ માટે બલ્કમાં ઝભ્ભા-લેંઘા ખાસ ડિસ્કાઉન્ટ સાથે બનાવી અપાશે : દરેક ખરીદી ઉપર એક શ્યોર ગિફ્ટ ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં નવરાત્રીની ઓફર્સ ચાલી રહી હોય આજે જ પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં એક જોડી કાપડ માત્ર રૂ.700માં તથા 3 જોડી માત્ર રૂ. 2000માં આપવામાં આવી રહી છે. આ સાથે કોટ-પેન્ટ-શર્ટ 3 પીસ કાપડ સિલાઈ સાથે માત્ર રૂ.3500થી શરૂ થશે. અહીં બ્લેઝર, પેટર્ન વાળા ઝભ્ભા- લેંઘા બનાવી આપવામાં આવશે. લેડીઝ શૂટ પણ કાપડ અને સિલાઈ સાથે મળી જશે. કોઈ પણ ધાર્મિક પ્રસંગ માટે અહીં એક સાથે વધુ ઝભ્ભા- લેંઘા ખાસ ડિસ્કાઉન્ટ સાથે તૈયાર કરી આપવામાં આવશે. અહીં મેરેજ શૂટ ઉપરાંત કોટન પેન્ટ, શર્ટ સિલાઇ કરી આપવામાં આવશે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ’સ, રેડ એન્ડ ટેઇલર, વિમલ સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.સિદ્ધિ વિનાયક હોલ સામે,સત્યમ પાનવાળી શેરી,સરદારબાગ સામે,શનાળા રોડ, મોરબીહસુભાઈ પરમારમો.નં. 6352327733