સમગ્ર ગુજરાતના કોઈ પણ વિસ્તારના ડોક્યુમેન્ટ ઉપર થઇ જશે લોન, 0 ટકાએ ફાયનાન્સ : ટીવી, એસી, વોશિંગ મશીન, ફ્રીઝ સહિતના તમામ હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ : શ્યોર ગિફ્ટ, શો-રૂમ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ સહિતના અનેક ફાયદામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા એવા સિટી લાઈટ ઇલેક્ટ્રીકલ્સમાં નવરાત્રી ધમાકા ઓફર્સ આજથી શરૂ થઈ ગઈ છે. જેમાં સૌથી ઓછા ભાવની ખાતરી આપવામાં આવી રહી છે.આ સ્ટાન્ડર્ડ બ્રાન્ડનો સ્ટાન્ડર્ડ શો-રૂમ છે. અહીં ખાસ સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લાના ડોક્યુમેન્ટ ઉપર લોન* થઈ જશે. સાથે ઝીરો ટકા ફાયનાન્સ થઈ જશે. અહીં શો-રૂમ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, શ્યોર ગિફ્ટ સહિતના અનેક ફાયદા મળવાના છે. આ સાથે એકદમ ઝડપી ડિલિવરીની સર્વિસ પણ આપવામાં આવશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ શો-રૂમ ખાતે પધારો.(રવિવારે પણ શો-રૂમ ચાલુ રહેશે)અમારી બીજી બ્રાન્ચ અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોરસિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલપ્રભુકૃપા, સમર્પણ હોસ્પિટલ પાસે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબીમો.નં.7383875839