બાય 1 ગેટ 2 ફ્રી, બાય 2 ગેટ 4 ફ્રી : કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, જીન્સ અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે COBBમાં બિગ નવરાત્રી ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં સ્ટાઈલિશ કલોથમાં બાય 1 ગેટ 2 ફ્રીની ઓફર મુકવામાં આવી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો શોપિંગ કરવા આજે જ પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં નવરાત્રી ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક પ્રોડક્ટ બાય 1 ગેટ 2 ફ્રી અને બાય 2 ગેટ 4 ફ્રી આપવામાં આવી રહી છે. અહીં કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, જીન્સ અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. તેમ યાદીમાં જણાવાયું છે.એડ્રેસ : ઘનશ્યામ માર્કેટ- 2, વર્લ્ડ ઓફ ટાઈટનની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં. 7859986577