જયુપીટર 110, જયુપીટર 125, રાઈડર 125, રેડીઓન 110, સ્પોર્ટ, આઇટચ સહિતના મોડેલ્સ ઉપલબ્ધ : આજે જ મનપસંદ ટુ વ્હીલર બુક કરાવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે નવુ બાઇક વસાવવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા નવરાત્રી ધમાકા ઓફર શરૂ કરવામા આવી છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર આજે જ બુક કરાવો અને અઢળક લાભ મેળવો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. અહીં જયુપીટર 110, જયુપીટર 125, રાઈડર 125, રેડીઓન 110, સ્પોર્ટ, આઇટચ સહિતના મોડેલ્સ ઉપલબ્ધ છે. જેના બુકીંગ ઉપર સ્માર્ટ વોચ ફ્રી આપવામાં આવશે. સાથે શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે. જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબી મો.નં. 8401468276