ઓફર દશેરા સુધી જ ચાલુ રહેશે : સોનાના ઘડામણ ઉપર પણ ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં સોની બજારમાં ડાક શેરી સામે નહેરુ ગેઇટ પાસે આવેલ રાધે જવેલર્સ (જેતપર વાળા)માં નવરાત્રી ઓફર ચાલી રહી છે. જેમાં પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી દશ ગ્રામથી વધુ ખરીદી કરનારને એક જોડી બુટ્ટી ફ્રી મળશે. સાથે દશ ગ્રામથી વધુ ખરીદી કરનારને મજૂરીમાં ડિસ્કાઉન્ટ મળશે. સાથો સાથ દરેક કસ્ટમરને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. તો ઝડપથી પધારો રાધે જવેલર્સ( જેતપર વાળા)ની આ ઓફર્સનો લાભ લેવા જેવો છે. તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને રાધે જવેલર્સ તરફથી નવલી નવરાત્રીની દિલથી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.વધુ વિગત માટે મો.નં. 9879806200 અથવા 9898054458 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.