મોરબી : મોરબી નિવાસી મૂળગામ નવલખી નરશીભાઈ ભગવાનજીભાઈ વાઘેલા(ઉ.વ.78),તે ભગવાનજીભાઈના પુત્રનું તા.31ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રચના સોસાયટી,રચના હોલ,શોભેશ્વર રોડ,જિલ્લા સેવાસદન પાસે,મોરબી ખાતે રાખેલ છે.બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.સનતભાઈ(રાજુભાઇ) મો.9879419019 અશ્વિનભાઈ મો.98251 24084