મોરબી : આહીર સેના ગુજરાત દ્વારા મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે મોરબીના ખાખરાળા ગામના વતની નવઘણભાઈ સવસેટાની નિમણૂક કરવામાં આવી છે. આહીર સેના મોરબીના ઉપપ્રમુખ બનવા બદલ નવઘણભાઈ સવસેટાને શુભેચ્છાઓ મળી રહી છે.