માળીયા અપડેટ : માળીયા તાલુકાના નવાગામના ઇમરાન હનીફભાઈ કટિયા નામના યુવાનનું ગઈકાલે બપોરે ગામની સીમમાં આવેલ મચ્છુ નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.