મોરબી : જેતપરમાં શ્રી મિત્ર મંડળ ગરબી ચોક ખાતે તા. 30-9-2025 ને મંગળવારના રોજ હવના અષ્ટમીના દિવસે રાત્રે 10 કલાકે નવદુર્ગા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નવદુર્ગા રાસનો લાભ લેવા માટે જેતપર ખાતે પધારવા શ્રી મિત્ર મંડળ ગરબી ચોક દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.