મોરબી: રાષ્ટ્રીય પ્રાથમિક શાળાનાં શિક્ષિકા ગીતાબહેન હિરાલાલ આસોડિયાનું આજે તા. 14-11-2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17-11-2025ને સોમવારે સાંજે 04:00 થી 05:00 કલાકે પરષોત્તમ ચોક, મહાદેવ મંદિર ખાતે રાખેલ છે. સદગતના ચક્ષુદાન કરવામાં આવેલ છે.મો. નં.લાલાભાઈ - 9365357231પાર્થ - 8780444215