મોરબી : મોરબી જિલ્લા કાનૂની સતા મંડળ અને લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ દ્વારા મોરબી સબ જેલમાં નેશનલ લીગલ સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ એડવોકેટ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ ચીફ એસ.એમ.ખોખર, ડેપ્યુટી ચીફ કે.કે.ગોહિલ, એન. ટી. પરમાર , એ.વી.ડાભી અને લીગલ આસિસ્ટન્ટ આર.જે.જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.