ટંકારા: મૂળ નસીતપર નિવાસી છગનભાઈ શીવાભાઈ કડીવાર (ઉ.વ. ૭૪), તે લાભુબેન છગનભાઈ કડીવારના પતિનું તા. ૧૬/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ૧૮/૩/૨૦૨૧ ગુરુવારના રોજ ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.