ટંકારા : નેસડા સુરજી નિવાસી શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણી તે કાન્તીલાલ રણછોડભાઈ જીવાણીના પુત્રનું તા-૪/૦૨/૨૦૨૧ ને ગુરૂવારના અવસાન થયેલ છે. જેનું બેસણું તા - ૬/૦૨/૨૦૨૧ને શનિવારના રોજ બપોરે ૨ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.