મોરબી : મૂળ નારણકા નિવાસી અને હાલ મોરબી સ્થિત ઠાકરશીભાઈ ભાણજીભાઈ દાવા (ઉ.વ. 59) (હેબીકોન ટાઈલ્સ સીમકેન સીરામીક, મોરબી) નું તા. 11-03-2021 ને ગુરૂવા૨ (મહાશિવરાત્રી) ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું નારણકા ખાતે તા 12-03-2021 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. તથા ટેલીફોનીક બેસણું તા. 13-03-2021 ને શનિવારના રોજ રાખેલ છે. (મો.નં. પ્રભુભાઇ ભાણજીભાઇ દાવા(ભાઇ) - 99788 05920, રમેશભાઇ ભાણજીભાઇ દાવા(ભાઇ) - 99244 86001, પ્રવિણભાઇ ભાણજીભાઇ દાવા(ભાઈ) - મો. 99789 21100, અમીતભાઇ ઠાકરશીભાઇ દાવા(પુત્ર) - મો. 98793 46000, ધર્મેશભાઇ ઠાકરશીભાઇ દાવા(પુત્ર) - મો. 98793 47000, રવિભાઇ ઠાકરશીભાઇદાવા(પુત્ર) મો. 80005 37057)