મોરબી : નાનીવાવડી ધૂન મંડળ આશરે 110 વર્ષથી અવિરતપણે દરેક જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરે છે. તેઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને સૌથી અલગ રીતે ખૂબ ભાવભેર ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે અહીંના મંડળના સભ્યો ધૂન ભજનની રમઝટ બોલાવે છે. સાથે લોકો દાંડિયા રાસની પણ રમઝટ બોલાવી ભગવાન કૃષ્ણની અનોખી રીતે ભક્તિ કરે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..