મોરબી : મૂળ કુંતાસી હાલ નાની વાવડી નિવાસી રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા (ઉ.વ. 37), તે દોલુભા (93136 33954)ના પુત્ર, અજિતસિંહ અને બહાદુરસિંહના ભત્રીજા, કનકસિંહ (96874 36108), જગદિશસિંહ (95379 36383), ગજેન્દ્રસિંહ (99095 01086), પ્રદિપસિંહ (98242 18282) અને લક્કીરાજસિંહ (99791 23565)ના ભાઈનું તા. 10/07/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું - તા. 15/07/2021 ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ઉતરકિયા તા. 19/07/2021 ને સોમવારે રાખેલ છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..