મોરબી : નાની વાવડી નિવાસી ખીમજીભાઇ છગનભાઇ પડસુંબિયા (જમાદાર) (ઉ.વ.૬૫), તે ગણેશભાઈ છગનભાઈ પડસુંબિયા, લક્ષ્મણભાઈ છગનભાઈ પડસુંબિયાના ભાઈ તથા યશપાલ ખીમજીભાઇ પડસુંબિયાના પિતાનું તા. ૨૮-૧૦-૨૦૨૧ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૧-૧૧-૨૦૨૧ ને સોમવાર સવારે ૮ થી ૧૦ કલાકે રામદેવપીરના મંદિર, નાની વાવડી, તા. મોરબી ખાતે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..